व्हालो जमुनाजी ना घाटे दान माँगे छै,
माँगे छे दान माँगे छै,
माँगे छे दान माँगे छै,
व्हालो वनरावन नी वाटे दान माँगे छै।
ए तो गुवाळो नी साथे आवे छै,
मन्ने मारग माहीं सतावे छै,
एनी आखों ना अणसारे दान माँगे छै,
माँगे छे दान माँगे छै,
माँगे छे दान माँगे छै,
व्हालो वनरावन नी वाटे दान माँगे छै।
ए तो राधा ना रूप मां मोहि रहयो,
ऐना मुख कमल ने जोई रह्यो,
ऐ तो माखन मिश्री माँगे, दान माँगे छै,
माँगे छे दान माँगे छै,
व्हालो वनरावन नी वाटे दान माँगे छै।
सखी श्याम सुन्दर माँ लोभाणी,
एनी पूर्व प्रीतड़ी पिछाणी,
मारी सुतेली सुरता जागे, दान माँगे छै,
माँगे छे दान माँगे छै,
व्हालो वनरावन नी वाटे दान माँगे छै।
ऐना कंधे ते काळी काम्बली छै,
एना कर कमल माँ लाकड़ी छे,
ए तो गायो नी पाछण भागे, दान माँगे छै,
माँगे छे दान माँगे छै,
व्हालो वनरावन नी वाटे दान माँगे छै।
ए तो मही माखण नो रसियो छै,
ए तो वनरावन माँ बसियो छै,
ए तो गोपियों ने व्हालो लागै,
माँगे छे दान माँगे छै,
व्हालो वनरावन नी वाटे दान माँगे छै।
एना माथे ते मोरपंख मुक्यो छै,
एना चरणों माँ शीश म्हारो झुक्यो छै,
एतो मुरली मुख पर धारे, दान माँगे छै,
माँगे छे दान माँगे छै,
व्हालो वनरावन नी वाटे दान माँगे छै।
एतो जगत नो नाथ निरालौ छै,
एतो भक्तों नो रखवाळो छै,
भक्त मंडल में प्यारो लागै छै,
दान माँगे छै, माँगे छे दान माँगे छै,
व्हालो वनरावन नी वाटे दान माँगे छै।
વ્હાલો વનરાવન ની વાટે દાણ માંગે છે
વ્હાલો જમુના જી ના ઘાટે દાણ માંગે છે
માગે માગે છે દાણ માંગે છે... વાલો...
એ તો ગોવાળો ની સાથે આવે છે
મને મારગ મહી સતાવે છે
એની આંખો ના અણસારે... દાણ માંગે છે
એ તો રાધા ના રૂપ મા મોહી રહ્યો
એના મુખ કમળ ને જોઈ રહ્યો
એ તો માખણ મિસરી માંગે... દાણ માંગે છે
સખી શ્યામ સુંદીર માં લોભાણી
એની પૂર્વ પ્રીતડી પિછાણી
મારી સુતેલી સુરતા જાગે... દાણ માંગે છે
એના ખંભે તે કાળી કામડી છે
એના કર કમળ માં લાકડી છે
એ તો ગયો ની પાછળ ભાગે... દાણ માંગે છે
એ તો મહી માખણ નો રસિયો છે
એ તો વનરાવન માં વસિયો છે
એ તો ગોપીઓ ને વ્હાલો લાગે... દાણ માંગે છે
એના માથે તે મોરપીંછ મૂક્યું છે
એના ચરણો માં શિષ મારું ઝૂક્યું છે
એ તો મોરલી મુખ પર ધારે... દાણ માંગે છે
એ તો જગત નો નાથ નિરાળો છે
એ તો ભક્તો નો રખવાળો છે
ભક્તમંડળ ને પ્યારો લાગે... દાણ માંગે છે
દાણ માંગે છે, માંગે છે, દાણ માંગે છે,
વ્હાલો વનરાવન ની વાટે દાણ માંગે છે.