मांअ उपे दया तु केअजे यीशु

Yeshu Mashih Stuti Aradhana Worship Songs

मांअ उपे दया तु केअजे यीशु देवा रा

मांअ उपे दया तु,
केअजे यीशु देवा रा,
मांअ उपे दया तु केअजे रा।

आंय ता हाई पापी,
लायक नाहा रा,
आंय ता हाई दुखी,
पापू लिधे रा,
माफी दे देवा माफी दे,
देवा माफी दे रा।

तो विरुद मांआयु,
गुना केअया रा,
तो विरुद मांआयु,
आज्ञा तोडी रा, ‌
माफी दे देवा,
माफी दे देवा माफी दे रा।

भूल्यो आंय वाटे,
भूल्यो सेवा रा,
भूल्यो तो प्रेमे,
भुल्यो दया रा,
माफी दे देवा माफी दे,
देवा माफी दे रा।
માંઅ ઉપે દયા તું કેઅજે ઇસુ દેવા રા
માંઅ ઉપે દયા તું કેઅજે  રા .... ૨

આંય તા હાય પાપી લાયક નાહાં રા
આંય તા હાય દુઃખી પાપુઉ લીધે રા.... ૨
માંફી દે દેવા માફી દે દેવા માફી દે રા....

તોઅ વિરુધ માંઆયું ગુના કેઅયા રા
તોઅ વિરુધ માંઆયું આજ્ઞા તોળી રા.... ૨
માંફી દે દેવા માફી દે દેવા માફી દે રા....

ભૂલ્યો આંય વાટે ભૂલ્યો સેવા રા
ભૂલ્યો તોઅ પ્રેમ ભૂલ્યો દયા રા.... ૨
માંફી દે દેવા માફી દે દેવા માફી દે રા...




માંઅ ઉપે દયા તું કેઅજે રા Vasava Jesus Song
Next Post Previous Post