में तो रँग्यो हतो डालडा ने रंग भजन
મેં તો રંગ્યો હતો એને દલડા ની સંગ,
म्हारे साहिबा नी पागड़िया लाग्यो कोई दूजो रंग,
મારા સાયબા ની પાઘડીયે લાગ્યો કોઈ જુદો રંગ,
में तो रँग्यो हतो, गलडा ने रंग,
મેં તો રંગ્યો હતો એને દલડા ની સંગ,
म्हारे साहिबा नी पागड़िया लाग्यो कोई दूजो रंग,
મારા સાયબા ની પાઘડીયે લાગ્યો કોઈ જુદો રંગ,
રંગ તો એવો જાલિમ જાણે ચમક તે ચમકીલો હો હો
રંગ તો એવો જાલિમ જાણે ચમક તે ચમકીલો
ક્યાંક થી લાવ્યો પાતાળ ભેદી નાગણનો ડંખેલો હો હો
ક્યાંક થી લાવ્યો પાતાળ ભેદી નાગણનો ડંખેલો
હે એના ઝેર ની ઝાપટ લાગી મુને ફૂટ્યો અંગે અંગ
મારા સાયબા ની પાઘડીયે લાગ્યો કોઈ જુદો રંગ,
મેં તો રંગ્યો હતો એને દલડા ની સંગ,
મારા સાયબા ની પાઘડીયે લાગ્યો કોઈ જુદો રંગ,
રંગ ની ઉપર રંગ ચડે તે મૂળ નો તો રંગ ધોળો હો
રંગ ની ઉપર રંગ ચડે તે મૂળ નો તો રંગ ધોળો
સાયબો મારો દિલ નો જાણે શિવજી ભોળો ભોળો હો
સાયબો મારો દિલ નો જાણે શિવજી ભોળો ભોળો
હે કોઈ ભીલડીએ એને ભરમાવી એના તાપ નો કર્યો ભંગ
મારા સાયબા ની પાઘડીયે લાગ્યો કોઈ જુદો રંગ,
મેં તો રંગ્યો હતો એને દલડા ની સંગ,
મારા સાયબા ની પાઘડીયે લાગ્યો કોઈ જુદો રંગ,
आपको ये पोस्ट पसंद आ सकती हैं