तने रात दिवस हुं याद करूँ भजन
તને રાત દિવસ હું યાદ કરું લિરિક્સ
જૈન ભજન લિરિક્સ હિન્દી
तने रात दिवस हुं याद करूँ,
शंखेश्वर पारसनाथ प्रभु,
तारा दर्शननी हुं आश करूँ,
मारा दिलनी तने शुं वात करुं,
तने रात दिवस हूँ याद करूँ,
अंतरयामी जग विसरामी
सहु जीवनो तुं हितकारी,
कलिकाल तणो छे कल्पतरु,
वीतराग विभु छे विघ्नहरुं,
तने रात दिवस हूँ याद करूँ,
मोहे घेर्या लोचन मारा,
कीधा नहि में दर्शन तारा,
तेथी दुःख भर्युं,
बहु पाप करम मुजने नड्युं,
तने रात दिवस हूँ याद करूँ,
नीरख्या हशे में ओ प्रभु तमने
सुण्या हशे वळी पूज्या हशे ने,
पण चित्तामां धर्या नहि होय अरे
ते कारण आप ना पाम्यो खरे,
तने रात दिवस हूँ याद करूँ,
हे दिनबंधु करुणा ना घर
सरणांगतना स्नेह सुधाकर,
स्वामी भक्त बनी नमतो तुज ने,
दुःख मुक्त तुरत करजे मुजने,
तने रात दिवस हूँ याद करूँ, તને રાત દિવસ હું યાદ કરૂં
શંખેશ્વર પારસનાથ પ્રભુ,
તારા દર્શનની હું આશ કરું,
મારા દિલની તને શું વાત કરું,
તને રાત દિવસ હું યાદ કરૂં
અંતરયામી જગ વિસરામી
સહુ જીવનો તું હિતકારી,
કલિકાલ તણો છે કલ્પતરુ,
વીતરાગ વિભુ છે વિઘ્નહરું,
તને રાત દિવસ હું યાદ કરૂં
મોહે ઘેર્યા લોચન મારા,
કીધા નહિ મેં દર્શન તારા,
તેથી દુઃખ ભર્યું,
બહુ પાપ કરમ મુજને નડ્યું,
તને રાત દિવસ હું યાદ કરૂં
નીરખ્યા હશે મેં ઓ પ્રભુ તમને
સુણ્યા હશે વળી પૂજ્યા હશે ને,
પણ ચિત્તામાં ધર્યા નહિ હોય અરે
તે કારણ આપ ના પામ્યો ખરે,
તને રાત દિવસ હું યાદ કરૂં
હે દિનબંધુ કરુણા ના ઘર
સરણાંગતના સ્નેહ સુધાકર,
સ્વામી ભક્ત બની નમતો તુજ ને,
દુઃખ મુક્ત તુરત કરજે મુજને,
તને રાત દિવસ હું યાદ કરૂં
જાય જિનેન્દ્ર જાય જિનેન્દ્ર
ऐसे ही अन्य भजनों के लिए आप होम पेज / गायक कलाकार के अनुसार भजनों को ढूंढें.
ऐसे ही अन्य मधुर भजन देखें
पसंदीदा गायकों के भजन खोजने के लिए यहाँ क्लिक करें।
Tane Raat Divas Hu Yaad Karu......jain stavan