माता पिता ये साँचा श्री भगवान् छे भजन
माता पिता, ये साँचा श्री भगवान् छे,
एवु जे समझे ऐ साँचो ज्ञान छै।
सूता उठता रोज तमें वंदन करो,
सौथी मोटामाँ मोटो ऐ छै,
सामू बोली ने करे अपमान जै,
ऐनु जीवन तो सदा समशान छै,
माता पिता, ये साँचा श्री भगवान् छे।
सेवा जे करते नथी सदभावथी,
रखडे ज्यारे धाम ये अज्ञान छै,
माता पिता, ये साँचा श्री भगवान् छे।
जीवता जेड़ा माँ बापने धारया नहीं,
मानव नहीं पण ए मोटो शैतान छै।
माता पिता, ये साँचा श्री भगवान् छे।
मरया पछि कोटा लगाडे शुं बड़े,
जागी जाने क्या सुधि बेभाण छै।
माता पिता, ये साँचा श्री भगवान् छे।
दाफला ज्यूँ वो श्रवण पुंडीकलाव,
एडा डीकरा माटे प्रभुने मान छै,
माता पिता, ये साँचा श्री भगवान् छे।
मोहिनी सांचो सार जे समझी गयो,
तेना माटे रोज या अमृत पान छै।
माता पिता, ये साँचा श्री भगवान् छे।
माता पिता, ये साँचा श्री भगवान् छे,
एवु जे समझे ऐ साँचो ज्ञान छै।
सूता उठता रोज तमें वंदन करो,
सौथी मोटामाँ मोटो ऐ छै,
રાગ : દિલકે અરમાં આસુંઓ મે બહ ગયે
માતા પિતા એ સાચા શ્રી ભગવાન છે
એવુ જે સમજે એ સાચુ જ્ઞાન છે... માતા પિતા
સૂતાં ઉઠતાં રોજ તમે વંદન કરો...(૨)
સૌથી મોટામાં મોટુ એ ધ્યાન છે... માતા પિતા
સામુ બોલીને કરે અપમાન જે...(૨)
એનુ જીવન તો સદા સમસાન છે... માતા પિતા
સેવા જે કરતો નથી સદ્ભાવથી...(૨)
રખડે ચારે ધામ એ અજ્ઞાન છે... માતા પિતા
જીવતા જેણે મા બાપને ઠાર્યા નહીં (૨)
માનવ નહીં પણ એ મોટો શૈતાન છે... માતા પિતા
મર્યા પછી ફોટા લગાડે શુ વળે (૨)
જાગી જાને ક્યાં સુધી બેભાન છે... માતા પિતા
દાખલા જુઓ શ્રવણ પુડલિકના (૨)
એવા દિકરા માટે પ્રભુને માન છે... માતા પિતા
"મોહીની" સાચો સાર જે સમજી ગયો(૨)
તેના માટે રોજ આ અમૃતયાન છે... માતા પિતા